Online Sixak Badali..... second round

શિક્ષક / વિદ્યાસહાયક માટે સૂચના
તા. ૨૭/૯/૧૭ થી તા.૬/૧૦/૧૭ દરમ્યાન બીજા તબક્કાનો ઓનલાઇન બદલી કાર્યક્રમ સ્થગિત રાખેલ તે સંદર્ભમાં હવે, તા.૧૧/૫/૨૦૧૮ના ઠરાવનો અમલ થવાથી બીજાતબક્કામાં તા.૧૧ થી ૧૩/૬/૨૦૧૮ દરમિયાન નવેસરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે, તથા તે અરજી ઉપર કાર્યવાહી થશે તેની નોંધ લેવી.
સમગ્ર ફોર્મ અંગ્રેજી માં ભરવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી.

આ કાર્યક્રમ માત્ર જીલ્લાની આંતરિક બદલી માટે છે, જીલ્લા ફેર બદલી માટે નથી

Click hear for notifications

Click here for instruction

Click hear for vacancy list

Click hear for Apply
Share:

0 Comments:

Post a Comment

Sample Text

Copyright © Gyan Vishv | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com